


Divya Jivanana Sopano (Sub.) દિવ્યજીવનનાં સોપાનો
Non-returnable
Rs.8.00
શ્રીરામકૃષ્ણદેવના મતે સાચી ધર્મસાધના અને સર્વધર્મ સમભાવ માટે માનવ જીવનમાં શ્રદ્ધા, પુરુષાર્થ, સત્સંગ, ઈશ્વરકૃપા, ધ્યાનસાધના અને પ્રાર્થના અત્યંત જરૂરી છે. આનાથી જ સાચી શાંતિ, શાશ્વત આનંદ અને ઈશ્વરપ્રાપ્તિ શક્ય બને છે. શ્રી સુનિલભાઈ માલવણકરે શ્રીરામકૃષ્ણદેવના સંદેશમાંથી ઉત્તમ વિચારોનું સંકલન કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે, જેમાં અંતે સંદર્ભસૂચિ પણ આપેલી છે.




