Vivekananda Book World
0
Devi Kirtan Ane Bhajano દેવીકીર્તન અને ભજનો

Non-returnable
Rs.20.00
  • ભગવાનની સ્મૃતિને હૃદયમાં જીવંત રાખવા માટે ભક્તિમૂલક ભજનો સર્વોત્કૃષ્ટ સાધન છે.  શ્રી રામકૃષ્ણદેવ ભજન-સંગીતમાં અત્યંત ભાવ અને રાગ-લયની શુદ્ધતા આગ્રહી હતા. સ્વામી વિવેકાનંદના મધુર કંઠે ભજનો સાંભળી તેઓ સમાધિસ્થ થઈ જતા. મા શારદાદેવીના ભજનોની પણ તેમણે પ્રશંસા કરી હતી. પુસ્તિકામાં મા કાલી અને મા દુર્ગાના (ખાસ કરીને નવરાત્રીના અષ્ટમીના) ભજનો છે. બંગાળની પરંપરા મુજબ મા દુર્ગા (ઉમા) પિયર આવે ત્યારે તેમના સ્વાગત માટે ગવાતા 'આગમની' ગીતો બેલુર મઠ અને રામકૃષ્ણ મિશનમાં આજે પણ ગવાય છે.  મોટાભાગના ભજનો મૂળ બંગાળી મૂળાક્ષરો અને સાચા ઉચ્ચારણ સાથે આપવામાં આવ્યા છે, જેથી ભજનપ્રેમી વાચકોમાં ભક્તિભાવ વધે.

  • Author
    Sankalan
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Center Pin
    Pages
    112
    SKU
    G20DK
    Weight (In Kgs)
    0.80
    Size (WxH)
    Crown
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.