


Chalo Sambhaliye Swamiji Varta Kahe Chhe ચાલો સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે
Non-returnable
Rs.20.00
'ચાલો સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે' પુસ્તકની નવી આવૃત્તિ યુવા પેઢીના ઉત્સાહભર્યા પ્રતિસાદ સાથે પ્રકાશિત કરવામાં આવી છે. ધર્મના ગૂઢ રહસ્યો અને જીવનના સત્યોને વ્યવહારિક રીતે સમજાવવા માટે પ્રાચીન સમયથી જ ઇતિહાસ, પુરાણો અને દૃષ્ટાંત કથાઓનો આશ્રય લેવાની પરંપરા રહી છે. સ્વામી વિવેકાનંદે તેમના પ્રવચનોમાં રામાયણ, મહાભારત અને લોકકથાઓના પ્રેરક ઉદાહરણો આપીને ધર્મ, કર્તવ્ય, ભક્તિ અને સેવા જેવા વિષયો સરળતાથી સમજાવ્યા છે.




