Vivekananda Book World
0
Bhagavad Gitano Vaishvik Sandesh (Part-3) ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ (ભાગ-3)

Bhagavad Gitano Vaishvik Sandesh (Part-3) ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ (ભાગ-3)

Non-returnable
Rs.100.00
આ પુસ્તક 'રામકૃષ્ણ મઠ અને મિશન'ના પૂર્વાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અંગ્રેજીમાં અપાયેલા પ્રવચનોના ગ્રંથનો ગુજરાતી અનુવાદ છે, જેનું નામ ‘ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ’ (ભાગ-3) છે.આ ભાગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-12 થી અધ્યાય-18 સુધીના શ્લોકોનું આધુનિક વિચારોના સંદર્ભમાં વિશ્લેષણાત્મક વિવેચન કરવામાં આવ્યું છે. આ પ્રવચનો મૂળ ૧૯૮૮ થી ૧૯૯૦ દરમિયાન હૈદરાબાદમાં અપાયા હતા. આ વિવેચન જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવથી પર રહીને, આજના સમયમાં માણસને સરળ અને સાધનાલક્ષી જીવન જીવવાનું સાચું માર્ગદર્શન પૂરું પાડે છે.
Author
Swami Ranganathananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Paperback
Pages
352
Size (WxH)
Demi
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.