
Balakona Ma Sri Saradadevi બાળકોનાં મા શ્રીશારદાદેવી
મૂળ અંગ્રેજી પુસ્તક 'The Story of Shri Sarada Devi' ના ગુજરાતી રૂપાંતરનું પુનઃ સંસ્કરણ 'બાળકોમાં મા શ્રીશારદાંદેવી' નામે પ્રગટ કરવામાં આવ્યું છે. આ જ લેખક અને કલાકારોના અન્ય પુસ્તક 'The Story of Shri Ramakrishna' ને બાળસાહિત્યમાં ભારત સરકાર તરફથી ૧૯મા 'નેશનલ એવોર્ડ' માં દ્વિતીય પારિતોષિક મળ્યું હતું.આ પુસ્તક બાળવાચકોના હૃદયને સ્પર્શીને તેમનામાં મા શારદાદેવીના પવિત્ર જીવનના ઉદાત્ત સંસ્કારોનું સિંચન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




