Vivekananda Book World
0
Bahumukhi Vyaktitva Vikas બહુમુખી વ્યક્તિત્વ વિકાસ

Non-returnable
Rs.160.00

 આ પુસ્તક'બહુમુખી વ્યક્તિત્વનો વિકાસ'  મૂળ કન્નડ લેખક સ્વામી જગદાત્માનંદજીના ગ્રંથ 'Learn to Live' (જીને કી કલા) નો ગુજરાતી અનુવાદ છે, જે શ્રી મનસુખભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો છે.આ પુસ્તક વાચકોને માનસિક તણાવ અને ચિંતા મુક્ત થઈને જીવન જીવવાની કળા શીખવે છે . તેમાં મનની શક્તિ કેળવવી, અનિવાર્ય દુઃખોનો સામનો કરવો, પ્રેમનું મહત્વ, અને ઈશ્વરકૃપા જેવા ગૂઢ વિષયોની ચર્ચા છે. પુસ્તકમાં અમેરિકાના એડગર કેસીના અતીન્દ્રિય અનુભવો, મૃત્યુ પછીનું જીવન અને પૂર્વજન્મ જેવા રસપ્રદ વિષયોનો સમાવેશ થાય છે. અંતિમ પ્રકરણમાં પ્રાર્થનાનું મહત્વ, તેના પ્રકારો અને તેના દ્વારા પ્રાપ્ત થતી આંતરિક શાંતિ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે.

ટૂંકમાં, આ પુસ્તક માનવીના સર્વાંગી વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું એક માર્ગદર્શિકા ભાથું છે.

Author
Swami Jagadatmananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Paperback
Pages
384
SKU
G160BV
Weight (In Kgs)
0.25
Size (WxH)
Crown
Amazon Kindle eBook
Buy on Amazon Kindle
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.