
Anand Dhamana Path Par (HB) આનંદધામના પથ પર (પાકુ પૂંઠુ)
આ પુસ્તક શ્રીરામકૃષ્ણ મઠના સ્વામી અપૂર્વાનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ 'શિવનંદવાણી'નો ગુજરાતી અનુવાદ છે. તેમાં સ્વામી શિવાનંદજી (મહાપુરુષ મહારાજ) ના જીવન પ્રસંગો, દુર્લભ તસવીરો અને તેમના ઉપદેશો સંગ્રહિત છે. મહાપુરુષ મહારાજ પાસે આવતા ભક્તો, મુમુક્ષુઓ અને દુઃખી જિજ્ઞાસુઓને તેઓ જે આત્મિયતાથી માર્ગદર્શન આપતા અને તેમના જીવનના પ્રશ્નોનું નિરાકરણ લાવતા, તેનો સુંદર ચિતાર અહીં રજૂ થયો છે.આ પુસ્તક આધ્યાત્મિક સાધકો માટે એક દીવાદાંડી સમાન છે.




