
Adhyatmik Jivanano Marm આધ્યાત્મિક જીવનનો મર્મ
આ પુસ્તક રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના અધ્યક્ષ સ્વામી ગોકુલાનંદજી દ્વારા અંગ્રેજીમાં લખાયેલ 'Some Guidelines to Inner Life' નો ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તકમાં લેખકના ૧૧ પ્રવચનોનો સંગ્રહ છે, જે આત્મજ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. જીવનનું પરમ લક્ષ્ય એટલે કે ચેતનાને શારીરિક બંધનોમાંથી મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવું. આ પુસ્તક શિક્ષણ અને પ્રેરણાનો સુમેળ સાધે છે. દાર્શનિક વિષયોને નીરસ બનાવવાને બદલે પ્રેરક અને બૌદ્ધિક રીતે આ પુસ્તક માં રજૂ કરવામાં આવ્યા છે




