
Adhyatmavani અધ્યાત્મવાણી
Non-returnable
Rs.20.00
દરેકે દરેક મનુષ્યનું જીવનધ્યેય તો આધ્યાત્મિક સત્યનો સાક્ષાત્કાર જ છે. પ્રસ્તુતુ પુસ્તક અસંખ્ય જિજ્ઞાસુઓને ભાગવત - પ્રાપ્તિ તથા આધ્યાત્મિક અનુભૂતિ ના લક્ષ્ય તરફ વધુ ને વધુ પ્રગતિ સાધવામાં માર્ગદર્શક નીવડશે તથા વાંચકો ના જીવન માં દિવ્યતા પ્રગટાવવા માટે આ પુસ્તક પ્રેરણા આપશે તેવી અપેક્ષા છે.




