
Adhyatma Marg Pradip અધ્યાત્મ માર્ગ પ્રદીપ
Non-returnable
Rs.16.00
અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક 'Spiritual Talks' માંથી શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજીના આધ્યાત્મિક ઉપદેશોનું આ ગુજરાતી સંકલન છે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય મનુષ્યના જીવનધ્યેય - એટલે કે આધ્યાત્મિક સત્યનો સાક્ષાત્કાર કરવામાં મદદરૂપ થવાનો છે.




