Vivekananda Book World
0
Adhunik Manav Mate Srimad Bhagavatano Sandesh આધુનિક માનવ માટે શ્રીમદ્‌ ભાગવતનો સંદેશ

Non-returnable
Rs.100.00
Tags:
  • શ્રીરામકૃષ્ણદેવને દક્ષિણેશ્વરમાં શ્રીમદ્ ભાગવતની કથા સાંભળતી વખતે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન થયા હતા. તેમને અનુભવાયું કે ભાગવત (શાસ્ત્ર), ભક્ત અને ભગવાન—આ ત્રણેય ભિન્ન સ્વરૂપો હોવા છતાં વાસ્તવમાં એક જ તત્વ છે.આ પુસ્તકના લેખો 'દિવ્ય ભાસ્કર' દૈનિકની સાપ્તાહિક પૂર્તિ 'ધર્મદર્શન'માં પ્રકાશિત થયા હતા, જેમાં પૂ. સ્વામી ગીતાનંદજી મહારાજના ગ્રંથની સહાય લેવામાં આવી છે. આજના આધુનિક સમયમાં ચિંતા અને સમસ્યાઓથી ઘેરાયેલો માનવી શાંતિ અને તણાવમુક્તિ શોધી રહ્યો છે. આ પુસ્તક વાચકોને તેમના દૈનિક જીવનમાં અને જીવનભર શાશ્વત શાંતિ મેળવવામાં મદદરૂપ બને તેવી પ્રાર્થનાછે.

  • Author
    Swami Nikhileswarananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Paperback
    Pages
    196
    Size (WxH)
    Crown
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Close
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.