Vivekananda Book World
0
Adarsh Manavnu Nirman આદર્શ માનવનું નિર્માણ
Adarsh Manavnu Nirman આદર્શ માનવનું નિર્માણ
Adarsh Manavnu Nirman આદર્શ માનવનું નિર્માણ

Adarsh Manavnu Nirman આદર્શ માનવનું નિર્માણ

Non-returnable
Rs.25.00
  • પશ્ચિમના દેશોના પ્રવાસ પછી ભારતમાં સ્વામીજીએ આપેલા વ્યાખ્યાનોનો મુખ્ય સૂર એ છે કે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી આધ્યાત્મિકતા જ ભારતનો ઉદ્ધાર કરશે. આ પુસ્તિકામાં ભારતના નાગરિકોના આદર્શ જીવન, ચારિત્ર્ય નિર્માણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્યકરોના ઘડતર અંગેના સ્વામીજીના વિચારો છે. તેમાં યુવાનો અને વડીલો માટે નિર્ભયતા, આત્મશ્રદ્ધા, સેવા, પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવના જેવા પ્રેરણાદાયી ગુણોનું સંકલન છે. આ નવું સંસ્કરણ ગુજરાતની જનતા અને ખાસ કરીને આજના યુવાનોને પ્રેરણા આપશે તેવી પ્રકાશકની અપેક્ષા છે.

  • Author
    Swami Vivekananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Center Pin
    Pages
    48
    SKU
    G25AMN
    Weight (In Kgs)
    0.45
    Size (WxH)
    Crown
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.